શનિવાર, 10 એપ્રિલ, 2010

angat angat

જીવનનું બીજું નામ ગતિ છે,
જીવનમાં fullstop ક્યારેય નથી.
જીવન સતત વહેતી જલધારા છે.
એની રાહ એ જ મંઝીલ છે,
સાગર એનું ધ્યેય છે.


કોઇપણ વ્યક્તિના મનને કળવું ખુબ જ મુશ્કેલ છે.
માણસનું બહારનું વર્તન અને અંદરનો ભાવ અલગ અલગ હોઈ શકે છે.


આપણને કોઈ વ્યક્તિ ભલે પોતાનું અંગત , એકદમ નિકટતમ લાગે ,
પણ હરેક વખતે એ સાચું હોતું નથી.

વ્યક્તિને બીજી વ્યક્તિની હમેશાં બીક ભલે ના લાગે પરંતુ
ક્યારેક કોઈક સંજોગોમાં મિત્ર પણ મિત્રથી ડરી જતો હોય છે.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો